News For India – Gujarat
Loading…

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી-પ્રતિબંધોની અસર! રશિયા દ્વારા ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડાયો


Drop in Russia Oil Exports to India: અમેરિકાએ 22 ઓક્ટોબરે રશિયાની તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી, જેના પગલે રશિયા દ્વારા ભારતમાં થતા ક્રૂડ સપ્લાયમાં ઘટાડાયો નોંધાયો છે. વૈશ્વિક કોમોડિટી ડેટા મુજબ, 27 ઓક્ટોબરે પૂરા થતા સપ્તાહમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 11.9 લાખ બેરલ પ્રતિ દિન રહી, જે અગાઉના બે સપ્તાહની 19.5 લાખ બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઘણી ઓછી છે.

રોસનેફ્ટ અને લુકોઇલની સપ્લાયમાં ભારે ઘટાડો

Read more