Gujarati News

ટ્રમ્પનો હઠાગ્રહ અમેરિકન્સને નડ્યો, શટડાઉનને કારણે 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફર રઝળ્યાં

Published: November 9, 2025 • Language: English


– એર ટ્રાફિક કંટ્રોલરોમાં ઘટાડો : એવિએશન મોરચે સ્થિતિ વધુ ખરાબ થશે

– અમેરિકાને શટડાઉનમાંથી બહાર કાઢવા અંતે હવે સેનેટરો મેદાનમાં ઉતર્યા : વીકેન્ડમાં બેઠક કરવા માટેની તૈયારી 

– હાલમાં ચાર ટકાનો ફલાઇટ કેન્સલેશન રેટ આગામી સપ્તાહે 10 ટકાએ પહોંચતા અંધાધૂંધી સર્જાઈ શકે

USA Shutdown News: બે આખલા ઝગડ અને ઘાસનો ખો નીકળે તેવી સ્થિતિ હાલમાં અમેરિકન પ્રજાની થઈ છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સામસામે આવી જતાં અમેરિકામાં શટડાઉન દિનપ્રતિદિન નવો ઇતિહાસ રચી રહ્યુ છે. પણ આ બધામાં અમેરિકન પ્રજાની તકલીફો પારાવાર વધી ગઈ છે.

Read more

← Back to Home