Gujarati News

ટીમમાંથી બહાર હોવા છતા પ્રતિકા રાવલને કેવી રીતે મળ્યો વર્લ્ડ કપ મેડલ? જય શાહનો શું હતો રોલ

Published: November 7, 2025 • Language: English

Pratika Rawal Receives World Cup Medal: પ્રતિકા રાવલે ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 50થી વધુની એવરેજથી 308 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેણે બે વિકેટ પણ ઝડપી હતી. જોકે બાંગ્લાદેશ સામેની લીગ મેચમાં ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી

Read more

← Back to Home