Gujarati Express

જો તમે પણ રાત્રે મોડી રાત્રે ખાવો છો? તો આટલું જાણી લો

Published: November 4, 2025 • Language: English

તમે જયારે મોડી રાત્રે જમીને સુવો છો તો આઠ કલાક પથારીમાં હોવ છો, પરંતુ તમારું શરીર ખરેખર આરામ કરી રહ્યું નથી. આનું કારણ એ છે કે શરીર ખોરાક પચાવવામાં વ્યસ્ત છે, એમ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને બેરિયાટ્રિક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અરુણ પ્રસાદે જણાવ્યું હતું.

Read more

← Back to Home