Gujarati News

જૈશના પોસ્ટર, ફરીદાબાદમાં 350 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું, કોણ છે ડૉ. આદિલ અહેમદ રાથર?

Published: November 10, 2025 • Language: English

who is dr adil ahmad rather : જમ્મુ અને કાશ્મીરના ડૉક્ટર ડૉ. આદિલ અહેમદ રાથર આ કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે ઉભરી આવ્યો છે. થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી.

Read more

← Back to Home