છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીની ઉપર ચડી ગઇ પેસેન્જર ટ્રેન, 5 લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત
Published: November 4, 2025 •
Language: English
chhattisgarh bilaspur train accident : ટક્કર એટલી ગંભીર હતી કે લોકલ ટ્રેન માલગાડી પર ચડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે
