છઠ અને હેલોવીન પર રાજકારણ ગરમાયું! લાલુ પરિવાર પર પીએમ મોદી અને અમિત શાહનો પ્રહાર
Published: November 4, 2025 •
Language: English
Bihar Assembly Elections 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા રાજકારણ ખૂબ જ આક્રમક બની ગયું છે. હવે તેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતો પણ આવી રહી છે
