Gujarati News

ચેકિંગ:દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને લઇ જિલ્લામાં પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશને ચેકિંગ કરાયું

Published: November 12, 2025 • Language: English

દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું હતું. આથી જિલ્લામાં પણ પોલીસ હાઇવે પર, બજારોમાં અને બસસ્ટેન્ડ સહિતની ભીડવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે રેલ્વે સ્ટેશનેને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા સુરેન્દ્રનગર, સ્ટાફ અને જીઆરપી સુરેન્દ્રનગર, સ્ટાફ અને ડોગ ઝૈનો અને ડોગ સ્ક્વોડ સ્ટાફ સાથે, સુરક્ષા પાસાને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન મુસાફરો, સ્ટેશન એક્સટેન્શન, રેલ્વે પરિસર, પાર્સલ વિસ્તાર, વેઇટિંગ હોલ અને પાર્કિંગમાં તોડફોડ વિરોધી તપાસ અને ચેકિંગ કરાયું હતું.

Read more

← Back to Home