ગુજરાતમાં ISIS સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ, જાણો તેમનો પ્લાન શું હતો?
Published: November 9, 2025 •
Language: English
આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને ઝેરી કેમિકલ મળી આવ્યું છે. તેઓએ ભીડ વાળી જગ્યાઓ પર રેકી પણ કરી હતી અને ત્રણેયની ઉંમર 25 વર્ષ આસપાસની છે.
