ગીર-સોમનાથમાં ગેરકાયદેસર દરગાહને તોડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; 13 લોકોની ધરપકડ
Published: November 12, 2025 •
Language: English
bulldozer action in gujarat: ગીર સોમનાથમાં આ ઘટના બની છે. પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રભાસ પાટણ વિસ્તારમાં ગેરકાયદેસર દરગાહ તોડવા માટે એક ટીમ પહોંચી હતી.
