
Russia-Ukraine War: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને એક પરસ્પર સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન પર માસ્કોના પૂર્ણ આક્રમણનું સમર્થન કરવા માટે રશિયાના સૈનિક, દારૂ-ગોળો અને મિસાઇલ પણ મોકલી હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે, તેમના દેશ અને રશિયા વચ્ચે સૈન્ય ભાઈચાર કોઈપણ ખલેલ વિના આદળ વધશે. સરકારી મીડિયા KCNAએ શુક્રવારે આ વિશે જાણકારી આપી હતી.