ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડી હવે તે ભારતીય ફૂટબોલ ટીમ માટે રમશે આ ખેલાડી; બ્રાઝિલનો એક ડિફેન્ડર પણ ટીમમાં જોડાયો
Published: November 7, 2025 •
Language: English
આ ખેલાડીનું નામ રાયન વિલિયમ્સ (Ryan Williams) છે. રેયાન 2013 માં ઓસ્ટ્રેલિયા માટે અંડર-20 વર્લ્ડકપ રમ્યો છે. પરંતુ હવે તે ઓસ્ટ્રેલિયાની નાગરિક્તા છોડી ભારત માટે રમવાનું મન બનાવી લીધુ છે.
