ઊંચી માંડલ ગામે રસ્તાની સાઇડમાં ઉભેલા પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત
Published: December 1, 2024 •
Language: English

ટ્રકનાં ટાયરનો જોટો માથે ફરી વળ્યો
પીયરટોડા ગામ પાસે મિત્રનાં બાઇક પાછળ બેસી જઇ રહેલા વૃધ્ધને ચક્કર આવતા નીચે પટકાઇ પડતાં મોત
મોરબી,
જામનગર : મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઉભેલ આધેડને
ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું
જામનગર : મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઉભેલ આધેડને
ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું