Gujarati Express

આ વાયરલ વીડિયો તમને ભાવુક કરશે! ટેક્નોલોજીની મદદથી દીકરીએ પ્રથમવાર સાંભળ્યો માતાનો અવાજ

Published: November 4, 2025 • Language: English

Emotional Viral Video: વીડિયોમાં ડૉક્ટર છોકરીના કાનમાં હિયરિંગ મશીન લગાવે છે અને થોડીવાર પછી તેની માતા ધીમેથી તેનું નામ બોલે છે. છોકરી તેની માતાનો અવાજ સાંભળતાની સાથે જ તેના ચહેરા પર આશ્ચર્ય, આનંદ અને પ્રેમનું અદ્ભુત મિશ્રણ દેખાય છે.

Read more

← Back to Home