
– ગીત ઓલરેડી રેકોર્ડ કરી લીધું હતું
– શાહરૂખની કંપનીએ વળતરની ઓફર કરી પરંતુ દિવ્ય કુમારે સ્વીકારવાની ના પાડી
મુંબઇ : આર્યન ખાનની સીરિઝ ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’માં ‘તેનુ કિ પતા’ ગીત મૂળ સિંગર દિવ્ય કુમારના અવાજમાં રેકોર્ડ કરાયું હતું. જોકે, બાદમાં આ ગીત દિલજીત દોસાંઝ પાસે ગવડાવી લેવાયું હતું.
સિંગર દિવ્ય કુમારે પોતે એક તક ગુમાવી હોવાનો વસવસો તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વ્યક્ત કર્યો છે.