અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ, કોઈને યુદ્ધ ભારે પડ્યું તો ક્યાંક મોટી છટણી
Published: November 10, 2025 •
Language: English

– યુક્રેન સાથે યુદ્ધનું ગાંડપણ ભારે પડયું, રશિયાના જીડીપીમાં મોટો કડાકો : સેન્ટ્રલ બેન્ક
– ચીનના અર્થતંત્રનું એન્જિન ગણાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી : અમેરિકામાં કોરોના બાદ સૌથી મોટી છટણી, 11 લાખ લોકોની નોકરી ગઇ
Russia China and USA News : રશિયા, અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓની અર્થ વ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. જ્યારે રશિયા વર્ષના અંત સુધીમાં મંદીની લપેટમાં આવી શકે છે. રશિયાના મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે કે સેન્ટ્રલ બેન્ક દ્વારા મંદી અંગે આ ચેતવણી આપવામાં આવી છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રશિયાનો જીડીપી ગ્રોથ માત્ર 0.
