Gujarati News

અમેરિકા ભારતમાં ગૂગલ, ChatGPT, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક બ્લોક કરે તો શું થાય? Zohoના શ્રીધર વેમ્બુએ જણાવ્યો ભારતનો Plan B

Published: November 10, 2025 • Language: English

Indian Social Media App : જો અમેરિકા ભારતમાં ગૂગલ, ચેટજીપીટી, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક બ્લોક કરે તો શું થશે? ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાના આ સવાલના જવાબમાં ઝોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ભારત પાસે તેનો 'પ્લાન બી' હોવો જોઇએ. જાણો સંપૂર્ણ વિગત

Read more

← Back to Home