Gujarati News

અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે

Published: November 12, 2025 • Language: English

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૮થી નાણાં વર્ષ ૨૦૩૦ના ગાળામાં ભારત  વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકાનો આર્થિક વિકાસ દર જાળવી શકશે અને ૨૦૨૬માં તે વિશ્વનું ત્રીજુ મોટું કન્ઝયૂમર બજાર બની રહેશે એટલું જ નહીં ૨૦૨૮ સુધીમાં તે અમેરિકા અને ચીન બાદ ત્રીજુ મોટું અર્થતંત્ર પણ બની જશે એમ યુબીએસના એક રિપોર્ટમાં જણાવાયું છે.

વૈશ્વિક વિકાસ દર જે ૨૦૨૫માં ૩.૨૦ ટકા જોવાઈ રહ્યો છે તે ૨૦૨૬માં સહેજ ઘટી ૩.૧૦ ટકા અને ૨૦૨૮માં ૩.

Read more

← Back to Home