અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો, નિર્ણય પર પુન:વિચારની માગ
Published: December 2, 2024 •
Language: English

નાના પીરબાવા હિમાંશુગીરીએ પુનઃવિચારની માંગ ઉઠાવી
ગાદી પરંપરા મુજબ એક મહંત અને ટ્રસ્ટી હયાત હોય ત્યારે મંદિરનો વહીવટ તે સંભાળી જ શકે છે એવો દાવો
Junagarh News | ગિરનારનાં અંબાજી મંદિરમાં તંત્રએ વહીવટદારની નિમણૂક કરી
છે. અંબાજી મંદિરના મહંત નાના પીરબાવાએ તંત્રનો આ નિર્ણય ભૂલ ભરેલો ગણાવીને
છે. અંબાજી મંદિરના મહંત નાના પીરબાવાએ તંત્રનો આ નિર્ણય ભૂલ ભરેલો ગણાવીને
